નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજે આપણે D.El.Ed (PTC) ના વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૧૭ માં લેવાયેલ પરીક્ષાનું સંપૂર્ણ હસ્તલિખિત સોલ્યુશન મૂકી રહ્યા છીએ.
ઘણીવાર પરીક્ષામાં જૂના પ્રશ્નપત્રોમાંથી પ્રશ્નો ફરી પૂછાતા હોય છે, તેથી ૨૦૧૭નું આ સોલ્યુશન તમારી તૈયારી માટે અત્યંત મહત્વનું છે. આ સોલ્યુશનમાં ગણિતના દાખલાઓની સ્ટેપ-બાય-સ્ટેપ સમજૂતી આપવામાં આવી છે.
pdf સોલ્યુશન માટે અહી ક્લિક કરો.👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો